For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.16-3-2023, ગુરૂવાર

Updated: Mar 15th, 2023

Article Content Image

બુધ મીનમાં ૧૦ ક.૪૮ મિ.થી

દિવસના ચોઘડિયા : શુભ,રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૬ ક.૪૮મિ સૂર્યાસ્ત : ૧૮ ક.૪૯મિ.

સુરત સૂર્યોદય :૬ ક.૪૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક.૪૭ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ક.૪૮મિ. સૂર્યાસ્ત : ૧૮ ક.૪૭મિ.

નવકારસી સમય:(અ) ૭ ક. ૩૬મિ. (સુ) ૭ ક. ૩૬ મિ. (મું) ૭ ક. ૩૬મિ.

જન્મરાશિ: ધન(ભ.ધ.ફ.ઢ) રાશિ આવશે.

નક્ષત્ર: પૂર્વાષાઢા ૨૮ ક.૪૭ મિ. સુધી પછી ઉત્તરાષાઢા.

ગોચર ગ્રહ : સૂર્ય- મીન મંગળ- મિથુન, બુધ-મીનમાં ૧૦ ક.૪૮મિ.થી ગુરૂ- મીન શુક્ર-મેષ શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા ચંદ્ર-ધન

હર્ષલ(યુરેનસ)મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે: ૧૯૪૪ શુભકૃત / જૈનવીર સંવત : ૨૫૪૯

ઉત્તરાયણ/ વસંતઋતુ/ રાષ્ટ્રીય દિનાંક: ફાગણ/૨૫/વ્રજ માસ: ચૈત્ર

માસ-તિથિ-વાર: ફાગણ વદ - નોમ

- બુધ મીનમાં ૧૦ ક.૪૮મિ.થી

- National vaccine Day

મુસલમાની હિજરીસન: ૧૪૪૪/ શાબાન માસનો ૨૩મો રોજ

પારસી શહેનશાહી :  વર્ષ ૧૩૯૨/ આવાં માસનો ૩જો રોજ અરદીબહેશ્ત૨૮

Gujarat