Get The App

આજનુ પંચાંગ તા.16-6-2023, શુક્રવાર

Updated: Jun 16th, 2023

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.16-6-2023, શુક્રવાર 1 - image


માસિક શિવરાત્રી

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૬ મિ.  સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૬ મિ.

સુરત સૂર્યોદય : ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૦ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ.  સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૫ મિ.

નવકારસી સમય: (અ) ૬ ક. ૪૪ મિ. (સુ) ૬ ક. ૪૭ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.

નક્ષત્ર : કૃતિકા ૧૫ ક. ૦૭ મિ. સુધી પછી રોહિણી

ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-કર્ક, બુધ-વૃષભ, ગુરૂ-મેષ, શુક્ર-કર્ક, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-વૃષભ

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર, રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ.સં. શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૪૯

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક જેઠ ૨૬/ વ્રજ માસ અષાઢ

માસ-તિથિ-વાર : જેઠ વદ તેરસ

- માસિક શિવરાત્રી

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ જિલ્કાદ માસનો ૨૬ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ બહમન માસનો ૫ મો રોજ સ્પેંદારમદ

Tags :