Get The App

આજનુ પંચાંગ તા.16/1/2026,શુક્રવાર

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.16/1/2026,શુક્રવાર 1 - image

પ્રદોષ

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૬ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૨૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૭ મિ.

મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૦ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૧૩ મિ. (સુ) ૮ (ક.) ૦૮ મિ. (મું) ૮ ક. ૦૪ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે.

નક્ષત્ર : આજે મૂળ નક્ષત્ર આવશે. મૂળ નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-મકર, મંગળ-મકર, બુધ-ધન, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-મકર, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-ધન

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : પોષ ૨૬ વ્રજ માસ : માઘ-૧૨

માસ-તિથિ-વાર : પોષ વદ તેરસ

- પ્રદોષ

- જૈ. મેરુત્રયોદશી

- શિવરાત્રી

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રજ્જબ માસનો ૨૬મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ શહેરેવર માસનો ૫મો રોજ સ્પેંદારમદ