Get The App

આજનુ પંચાંગ તા.16-12-2022, શુક્રવાર

Updated: Dec 15th, 2022

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.16-12-2022, શુક્રવાર 1 - image

સૂર્ય ધન અને મૂળમાં ૯ ક. ૫૯ મિ.થી

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૭ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.

મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૨ મિ.

નવકારસી સમય (અ) ૮ ક. ૦૧ મિ. (સુ) ૭ ક. ૫૮ મિ. (મું) ૭ ક. ૫૩ મિ.

જન્મ રાશિ : સિંહ (મ. ટ.) બપોરના ૨ ક. ૦૪ મિ. સુધી પછી કન્યા (પ. ઠ. ણ.) રાશિ આવશે.

નક્ષત્ર : પૂર્વા ફાલ્ગુની ૭ ક. ૩૫ મિ. સુધી પછી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય- ધનમાં ૯ ક. ૫૯ મિ.થી, મંગળ- વૃષભ (વ), બુધ- ધન, ગુરૂ- મીન, શુક્ર- ધન, શનિ (વ.) મકર- રાહુ- મેષ, કેતુ- તુલા, ચંદ્ર- સિંહ - બપોરના ૨ ક. ૦૪ મિ. સુધી પછી કન્યા. હર્ષલ (યુરેનસ)- મેષ, નેપચ્યુન- કુંભ, પ્લુટો- મકર રાહુકાળ ૧૦-૩૦થી ૧૨-૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ શાકે : ૧૯૪૪ શુભકૃત જૈનવીર સંવત : ૨૫૪૯ દક્ષિણાયન- હેમંત ઋતુ, રાષ્ટ્રીય દિનાંક માગશીર્ષ ૨૫ વ્રજ માસ માગશીર્ષ, 

માસ- તિથિ- વાર : માગશર વદ આઠમ.

- સૂર્ય ધન અને મૂળમાં ૯ ક. ૫૯ મિ.થી

- ધનારક કમૂર્તાનો પ્રારંભ

- કાલાષ્ટમી

- અષ્ટકા શ્રાદ્ધ

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ જમાદીઉલ અવ્વલ માસનો ૨૧મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ અમરદાદ માસનો ૩જો રોજ અરદીબહેસ્ત