ઉત્ત્પતિ એકાદશી
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કામ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ,
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૫૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૭ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૪૩ મિ. (સુ) ૭ (ક.) ૩૮ મિ. (મું) ૭ ક. ૩૫ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કન્યા (પ.ઠ.ણ) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરા, ફાલ્ગુની ૨૩ ક. ૩૫ મિ. સુધી પછી હસ્ત.
ગોચર ગ્રહ : સૂર્ય- તુલા, મંગળ-વૃશ્વિક, બુધ-વૃશ્વિક, ગુરૂ-કર્ક, શુક્ર-તુલા, શનિ- મીન, રાહુ-કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર-કન્યા.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન- મીન, પ્લુટો- મકર રાહુકાળ ૯:૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨/ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન હેમંતઋતુ / રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક/૨૪/ વ્રજ માસ : માગશર
માસ-તિથિ-વાર : કારતક વદ અગીયારસ
- ઉત્પત્તિ એકાદશી
- આનંદી યાત્રા
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદીઉલ અવ્વલ માસનો ૨૩ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ તીર માસનો ૩ જો રોજ અરદીબહસ્ત


