Get The App

આજનુ પંચાંગ - તા.15/05/2026, શુક્રવાર

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ - તા.15/05/2026, શુક્રવાર 1 - image

ભાગિતિથિ

સૂર્ય વૃષભમાં ૬ ક. ૨૩ મિ.થી

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૧ મિ.

સૂરત સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૭ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૩ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૮ મિ. (સુ) ૬ ક. ૫૦ મિ. (મું) ૬ ક. ૫૪ મિ.

જન્મ રાશિ : મેષ (અ,લ,ઈ) રાશિ આવે

નક્ષત્ર : અશ્વિની ૨૦ ક. ૧૫ મિ. સુધી પછી ભરણી નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભમાં ૬ ક. ૨૩ મિ.થી, મંગળ-મેષ, બુધ-વૃષભ, ગુરુ-મિથુન (વ.) શુક્ર-મિથુન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મેષ

હર્ષલ (યુરેનસ)-વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર, શાકે: ૧૯૪૮ પરાભવ જૈન વીર સંવત - ૨૫૫૨

ઉત્તરાયણ ગ્રિષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક વૈશાખ /૨૫ / વ્રજ માસ: અધિક જેઠ - ૧૪

માસ-તિથિ-વાર : વૈશાખ વદ તેરસ

- ભાગિતિથિ

- શિવરાત્રી

- સૂર્ય વૃષભમાં ૬ ક. ૨૩ મિ.થી

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જીલ્કાદ માસનો ૨૭મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ - દએ માસનો ૪ રોજ શહેરેવર