Get The App

આજનુ પંચાંગ તા.16-5-2023, મંગળવાર

Updated: May 16th, 2023

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.16-5-2023, મંગળવાર 1 - image

વૈશાખ વદ બારસ

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૦ મિ.  સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૪ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૮ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૫ મિ.  સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૩ મિ.

નવકારસી સમય: (અ) ૬ ક. ૪૮ મિ. (સુ) ૬ ક. ૫૦ મિ. (મું) ૬ ક. ૫૩ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મીન રાશિ આવશે.

નક્ષત્ર : ઉત્તરાભાદ્રપદ ૮ ક. ૧૫ મિ. સુધી પછી રેવતી.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-કર્ક બુધ-મેષ, ગુરૂ-મેષ, શુક્ર-મિથુન, શનિ- કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-મીન

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર, રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૪૯

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક વૈશાખ ૨૬/ વ્રજ માસ જયેષ્ઠ

માસ-તિથિ-વાર : વૈશાખ વદ બારસ

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ શવ્વાલ માસનો ૨૫ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ દએ માસનો ૪ થો રોજ શહેરેવર