For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.15-3-2023, બુધવાર

Updated: Mar 14th, 2023

Article Content Image

કાલાષ્ટમી

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૪૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૬ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૬ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૩૭ મિ., (સુ) ૭ ક. ૩૭ મિ. (મું) ૭ ક. ૩૭ મિ.

જન્મરાશિ : વૃશ્ચિક (ન.ય.) રાશિ સવારના ૭ ક. ૩૪ મિ. સુધી પછી ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે.

નક્ષત્ર : જ્યેષ્ઠા સવારના ૭. ૩૪ સુધી પછી મૂળ ૩૦ ક. ૨૫ મિ. સુધી પછી પૂર્વાષાઢા નક્ષત્ર આવશે. જ્યેષ્ઠા અને મૂળ નક્ષત્રની શાંતિ વિધી કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય - મીન મંગળ-મિથુન, બુધ-કુંભ, ગુરૂ-મીન, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-વૃશ્ચિક સવારના ૭ ક. ૩૪ મિ. સુધી પછી ધન

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ શાકે : ૧૯૪૪ શુભકૃત જૈનવીર સંવત : ૨૫૪૯

ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ફાગણ ૨૪ વ્રજ માસ : ચૈત્ર

માસ-તિથિ-વાર : ફાગણ વદ - આઠમ

- કાલાષ્ટમી,

- જૈન વરસીતપ પ્રારંભ

- મીન માસ પ્રારંભ

- World Consumers Right Day 

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ શાબાન માસનો ૨૨મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ આવાં માસનો ૨જો રોજ  બહમન

Gujarat