આજનુ પંચાંગ તા.15/8/2025,શુક્રવાર

સ્વતંત્રતા દિવસ
પારસી નૂતનવર્ષ ૧૩૯૫નો પ્રારંભ
શીતળા સાતમ
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૦ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૫ મિ. (સુ) ૭ (ક.) ૦૭ મિ.(મું) ૭ ક. ૦૯ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મેષ (અ.લ.ઇ.) રાશિ આવશે.
નક્ષત્ર : અશ્વિની ૭ ક. ૩૬ મિ. સુધી પછી ભરણી ૩૦ ક. ૦૬ મિ. સુધી પછી કૃતિકા નક્ષત્ર આવશે.
ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-મિથુન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મેષ.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧/ અનલ/ સંવત્સર શાકે: ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧/ દક્ષિણાયન વર્ષાઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ/૨૪/ વ્રજ માસ: ભાદ્રપદ
માસ-તિથિ-વાર : શ્રાવણ વદ સાતમ
- સ્વતંત્રતા દિવસ
- સર્વે ભારતવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ
- શીતળા સાતમ
- પારસી નૂતનવર્ષ ૧૩૯૫નો પ્રારંભ- સર્વે પારસી ભાઈ- બહેનોને નૂતનવર્ષ તેમજ પતેતીની ખૂબ શુભેચ્છાઓ.
- પતેતી
- પા.ફરવરદીન માસ પ્રારંભ
- શ્રીકૃષ્ણ જન્માષ્ટમી વ્રત (સ્મા.)
- જીવંતિકા વ્રત
મુસલમાની હિજરીસન :૧૪૪૭ સફર માસનો ૨૦ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ફરવરદીન માસનો ૧ લો રોજ અહુરમજદ









