પુષ્ય નક્ષત્ર બપોરના ૧૨ કલાક સુધી
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૨ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૪ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૫ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૨૬ મિ. (સુ) ૭ (ક.) ૨૩ મિ. (મું) ૭ ક. ૨૧ મિ.
જન્મ રાશિ : આજે જન્મેલા બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર : પુષ્ય ૧૨ કલાક સુધી પછી આશ્લેષા નક્ષત્ર આવશે. આશ્લેષા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-તુલા, બુધ-તુલા, ગુરુ-મિથુન, શુક્ર-કન્યા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કર્ક.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર, રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ - સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત - ૨૫૫૧.
દક્ષિણાયાન શરદ ઋતુ - રાષ્ટ્રીય દિનાંક : અશ્વિન - ૨૩- વ્રજ માસ - કાર્તિક
માસ-તિથિ-વાર - આસો વદ નોમ.
- પુષ્ય નક્ષત્ર બપોરના ૧૨ કલાક સુધી.
- નવા વર્ષના ચોપડા - સોનું- ચાંદી - આભૂષણ 'ગુજરાત સમાચાર' પંચાંગ ખરીદવા - ઓર્ડર આપવા માટે શ્રેષ્ઠ સમય.
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રવિઉલઆખર માસનો ૨૨મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ખોરદાદ માસનો ૨ જો રોજ બહમન


