પુષ્ય નક્ષત્ર ૧૧ ક. ૫૬ મિ.થી
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૩ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૪ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૫ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૨૫ મિ. (સુ) ૭ (ક.) ૨૩ મિ. (મું) ૭ ક. ૨૧ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કર્ક (ડ.હ) રાશિ આવશે.
નક્ષત્ર : પુનર્વસુ ૧૧ ક. ૫૫ મિ. સુધી પછી પુષ્ય નક્ષત્ર
ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-તુલા, બુધ-તુલા, ગુરૂ-મિથુન, શુક્ર-કન્યા શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કર્ક
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અશ્વિન ૨૨ વ્રજ માસ : કાર્તિક
માસ-તિથિ-વાર : આસો વદ આઠમ
- પુષ્ય નક્ષત્ર ૧૧ ક. ૫૬ મિ.થી
- નવા વર્ષના ચોપડા, સોનું-ચાંદી-આભૂષણ-સિક્કા, ''ગુજરાત સમાચાર પંચાગ'' ખરીદવા ઓર્ડર આપવા માટે શ્રેષ્ઠ દિવસ.
- પા. ખોરદાદ માસ શરૂ
- પ્લુટો માર્ગી
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રવિઉલઆખર માસનો ૨૧મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ખોરાદાદ માસનો ૧લો રોજ અહુમજદ


