Get The App

આજનુ પંચાંગ તા.14/11/2025,શુક્રવાર

Updated: Nov 14th, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.14/11/2025,શુક્રવાર 1 - image

બુધ અસ્ત (પ.)

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૪ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૫૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૭ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૬ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૪૨ મિ. (સુ) ૭ (ક) ૩૮ મિ. (મું) ૭ ક. ૩૪ મિ.

જન્મરાશિ : સિંહ (મ.ટ.) રાતના ૩ ક. ૫૩ મિ. સુધી પછી કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.

નક્ષત્ર : પૂર્વાફાલ્ગુની ૨૨ ક. ૨૧ મિ. સુધી પછી ઉત્તરાફાલ્ગુની

ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-કર્ક, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-સિંહ રાતના ૩ ક. ૫૩ મિ. સુધી પછી કન્યા.

હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨

દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક ૨૩ વ્રજ માસ : કાર્તિક

માસ-તિથિ-વાર : કારતક વદ દસમ

- બુધ અસ્ત (પ.)

- બાળદિન, નહેરુ જયંતી

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદીઉલઅવ્વલ માસનો ૨૨ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ તીર માસનો ૨ જો રોજ બહુમન