Get The App

આજનુ પંચાંગ - તા.14/05/2026, ગુરૂવાર

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ - તા.14/05/2026, ગુરૂવાર 1 - image

બુધ વૃષભમાં ૨૪ ક. ૩૩ મિ. થી

શુક્ર મિથુનમાં ૧૦ ક. ૫૪ મિ. થી

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૧ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૭ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૩ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૯ મિ. (સુ) ૬ ક. ૫૧ મિ. (મું) ૬ ક. ૫૪ મિ.

જન્મરાશિ : મીન (દ,ચ,ઝ,થ) ૨૨ ક. ૩૪ મિ. સુધી પછી મેષ (અ.લ.ઈ) રાશિ આવે.

નક્ષત્ર : રેવતી ૨૨ ક. ૩૪ મિ. સુધી પછી અશ્વિની નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-મેષ, બુધ-વૃષભમાં ૨૪ ક. ૩૩ મિ. થી, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-મિથુનમાં ૧૦. ક. ૫૪ મિ. થી, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મીન ૨૨ ક. ૩૪ મિ. સુધી પછી મેષ, હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ : ગ્રિષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ ૨૪ વ્રજ માસ : અધિક જેઠ-૧૩

માસ-તિથિ-વાર : વૈશાખ વદ બારસ

- પ્રદોષ

- વટસાવિત્રી વ્રતારંભ

- બુધ વૃષભમાં ૨૪ ક. ૩૩ મિ. થી

- શુક્ર મિથુનમાં ૧૦ ક. ૫૪ મિ. સુધી

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જીલ્કાદ માસનો ૨૬ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ દએ માસનો ૩ રોજ અરદીબહશ્ત