Get The App

આજનુ પંચાંગ તા.14/6/2025,શનિવાર

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
આજનુ પંચાંગ તા.14/6/2025,શનિવાર 1 - image


સંકષ્ટ ચતુર્થી

ચંદ્રોદય રાતના ૧૦ ક. ૧૫ મિ.

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૫ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૪ મિ.

સુરત સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૯ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૪ મિ.

નવકારસી સમય : ૬ ક. ૪૩ મિ. (સુ) ૬ (ક.) ૪૫ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે.

નક્ષત્ર : ઉત્તરાષાઢા ૨૮ ક. ૨૨ મિ. સુધી પછી શ્રવણ

ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-સિંહ, બુધ-મિથુન, ગુરૂ-મિથુન, શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મકર

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦થી ૧૦.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : જ્યેષ્ઠ ૨૪ વ્રજ માસ : અષાઢ

માસ-તિથિ-વાર : જેઠ વદ ત્રીજ

- સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય રાતના ૧૦ ક. ૧૫ મિ.

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જીલ્હેજ માસનો ૧૭મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ બહમન માસનો ૪થો રોજ શહેરેવર

Tags :