શનિ પ્રદોષ
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૪ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૧૧ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૫ મિ.
મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૦૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૬ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૦૧ મિ. (સુ) ૭ (ક.) ૫૯ મિ. (મું) ૭ ક. ૫૭ મિ.
જન્મરાશિ : ધન (ભ.ધ.ફ.ઢ.) ૨૪ ક. ૪૨ મિ. સુધી પછી મકર (ખ.જ.) રાશિ આવે.
નક્ષત્ર : પૂર્વાષાઢા ૧૮ ક. ૧૬ મિ. સુધી પછી ઉત્તરાષાઢા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ, મંગળ-મકર, બુધ-કુંભ, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-કુંભ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ ચંદ્ર-ધન ૨૪ ક. ૪૨ મિ. સુધી પછી મકર.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨
ઉત્તરાયણ શિશિર ઋતુ/રાષ્ટ્રિય દિનાંક : માઘ ૨૫ વ્રજ માસ : ફાલ્ગુન-૧૩
માસ-તિથિ-વાર : મહા વદ બારસ
- શનિ પ્રદોષ
- વેલેન્ટાઈન ડે
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ શાબાન માસનો ૨૫ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ મેહેર માસનો ૪ રોજ શહેરેવર


