બગીચા નોમ
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાન, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૧ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૫ મિ. (સુ) ૭ (ક.) ૦૬ મિ. (મું) ૭ ક. ૨૮ મિ.
જન્મરાશિ : વૃશ્રિક (ન,ય) રાશિ આવે.
નક્ષત્ર : અનુરાધા ૧૨ ક. ૧૩ મિ. સુધી પછી જ્યેષ્ઠા નક્ષત્ર આવે. જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય- કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરૂ-વૃષભ, શુક્ર-સિંહ, શનિ-કુંભ, રાહ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-વૃશ્રિક
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપ્ચ્યુન-મીન પ્લુટો-મકર (વ.) રાહુકાળ : ૧૨:૦૦ થી ૧૩:૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦/રાક્ષસ/ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦, દક્ષિણાયન વર્ષાઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ/૨૩/ વ્રજમાસ : શ્રાવણ.
માસ-તિથિ-વાર : શ્રાવણ સુદ નોમ
- બગીચા નોમ
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ સફર માસનો ૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩/૧૩૯૪ ગાય/ માસનો ૫ રોજ પહિશ્તોઇશ્ત


