Get The App

આજનુ પંચાંગ તા.14-8-2022, રવિવાર

Updated: Aug 13th, 2022

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.14-8-2022, રવિવાર 1 - image

ફૂલકાજળી વ્રત

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ

રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૫ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૩ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૧૮ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૮ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૦ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૬ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૦૩ મિ. (સુ) ૭ ક. ૦૬ મિ. (મું) ૭ ક. ૦૮ મિ.

જન્મરાશિ : કુંભ (ગ.સ.શ.ષ.) રાશિ બપોરના ૪ ક. ૧૫ મિ. સુધી પછી મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.

નક્ષત્ર : પૂર્વાભાદ્રપદ ૨૧ ક. ૫૭ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ

ગોચર ગ્રહ :- સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ ગુરૂ-મીન, શુક્ર- કર્ક, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-કુંભ બપોરના ૪ ક. ૧૫ મિ. સુધી પછી મીન

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૮ પ્રમાદી સં. શાકે : ૧૯૪૪ શુભકૃત- / જૈનવીર સંવત : ૨૫૪૮

દક્ષિણાયન વર્ષા ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ / ૨૩/ વ્રજ માસ : શ્રાવણ

માસ-તિથિ-વાર : શ્રાવણ વદ ત્રીજ

- ફુલકાજળી વ્રત

- આદિત્ય પૂજન

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ મોહરમ માસનો ૧૫ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૧ ગાથા-૪ વોહક્ષુર્થ્ર