આજનુ પંચાંગ તા.13/9/2025,શનિવાર

મંગળ તુલામાં ૨૧ ક. ૨૩ મિ.થી
સાતમનું શ્રાધ્ધ
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૩ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૩ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૨ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૫ મિ. (સુ) ૭ (ક.) ૧૪ મિ. (મું) ૭ ક. ૧૫ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની વૃષભ (બ.વ.ઉ) રાશિ આવશે.
નક્ષત્ર : કૃતિકા ૧૦ ક. ૧૨ મિ. સુધી પછી રોહિણી
ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-તુલામાં ૨૧ ક. ૨૩ મિ. પછી, બુધ-સિંહ, ગુરૂ-મિથુન, શુક્ર-કર્ક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-વૃષભ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૨૨ વ્રજ માસ : અશ્વિન
માસ-તિથિ-વાર : ભાદરવા વદ છઠ
- મંગળ તુલામાં ૨૧ ક. ૨૩ મિ.થી
- બજારોમાં વધઘટ ?
- વાતાવરણાં ફેરફાર ?
- સાતમનું શ્રાદ્ધ
- ક્ષયતિથિ
- સૂર્ય-ઉત્તરાફાલ્ગુનીમાં ૧૫ ક. ૪૩ મિ.થી વા-શિયાળ
મુસલમાની હિજરરીસન : ૧૪૪૭ રબીઉલઅવ્વલ માસનો ૨૦ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ફરવરદીન માસનો ૩૦મો રોજ અનેશન









