આજનુ પંચાંગ - તા.13-11-2023, સોમવાર
સોમવતી અમાસ ૧૪ ક. ૫૭ મિ. સુધી
અન્નકૂટ ગોવર્ધનપૂજા બલીપૂજા ગોક્રીડા
પડતર દિવસ
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૩ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૪૯ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૭ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૦ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૪૧ મિ. (સુ) ૭ ક. ૩૭ મિ. (મું) ૭ ક. ૩૩ મિ.
જન્મરાશિ : તુલા (ર.ત.) રાતના ૯ ક. ૧૮ મિ. સુધી પછી વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે.
નક્ષત્ર : વિશાખા ૨૭ ક. ૨૩ મિ. સુધી પછી અનુરાધા નક્ષત્ર આવશે
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-વૃશ્ચિક, ગુરૂ-મેષ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા ચંદ્ર-તુલા રાતના ૯ ક. ૧૮ મિ. સુધી પછી વૃશ્ચિક
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૪૯
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક ૨૨ વ્રજ માસ : કારતક
માસ-તિથિ-વાર : આસો વદ અમાસ
- સોમવતી અમાસ ૧૪ ક. ૫૭ મિ. સુધી દર્શ અમાવસ્યા
- અન્નકૂટ
- ગોવર્ધન પૂજા
- બલી પૂજા
- ગો ક્રીડા
- પડતર દિવસ
- કેદાર ગૌરી વ્રત (દ.ભા.)
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ રબિઉલ આખર માસનો ૨૮મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ ખોરદાદ માસનો ૩૦મો રોજ અનેશન