દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૫૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૬ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૩૯ મિ. (સુ) ૭ ક. ૩૯ મિ. (મું) ૭ ક. ૩૮ મિ.
જન્મ રાશિ : વૃશ્ચિક (ન. ય.) રાશિ આવશે.
નક્ષત્ર : વિશાખા ૮ ક. ૨૨ મિ. સુધી પછી અનુરાધા
ગોચર ગ્રહ : સૂર્ય- કુંભ, મંગળ- મિથુન, બુધ- કુંભ, ગુરૂ- મીન, શુક્ર- મેષ, શનિ- કુંભ, રાહુ- મેષ, કેતુ- તુલા ચંદ્ર- વૃશ્ચિક. હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર રાહુકાળ ૭.૩૦થી ૯.૦૦ (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ શાકે : ૧૯૪૪ શુભકૃત જૈનવીર સંવત : ૨૫૪૯ ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ફાગણ ૨૨ વ્રજ માસ : ચૈત્ર,
માસ- તિથિ- વાર : ફાગણ વદ છઠ્ઠ.
- એકનાથ છઠ
મુસલમાની હિજરીસન : ૧૪૪૪ શાબાન માસનો ૨૦મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ મહેર માસનો ૩૦મો રોજ અનેશન


