આજનુ પંચાંગ તા.13/6/2025,શુક્રવાર
જેઠ વદ બીજ
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૮ મિ.
સુરત સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૪ મિ.
નવકારસી સમય (અ) ૬ ક. ૪૩ મિ. (સુ) ૬ ક. ૪૫ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મ રાશિ : ધન (ભ. ધ. ફ. ઢ.) પરોઢના ૪ ક ૩૮ મિ. સુધી પછી મકર (ખ. જ.) રાશિ આવશે.
નક્ષત્ર : પૂર્વાષાઢા ૨૩ ક. ૨૧ મિ. સુધી પછી ઉત્તરાષાઢા
ગોચર ગ્રહ : સૂર્ય- વૃષભ, મંગળ-સિંહ, બુધ- મિથુન, ગુરૂ- મિથુન, શુક્ર- મેષ, શનિ- મીન, રાહુ- કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર- ધન પરોઢના ૪ ક. ૩૮ મિ. સુધી પછી મકર. હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ ૧૦-૩૦થી ૧૨-૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧ ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક જ્યેષ્ઠ ૨૩ વ્રજ માસ : અષાઢ
માસ- તિથિ- વાર : જેઠ વદ બીજ
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જીલ્હેજ માસનો ૧૬મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ બહમન માસનો ૩જો રોજ અરદીબહસ્ત