Astro

આજનુ પંચાંગ તા.12/9/2025,શુક્રવાર

By GS TEAM
12 Sep 20251 min read
આજનુ પંચાંગ તા.12/9/2025,શુક્રવાર

છઠનું શ્રાધ્ધ

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ. શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.

રાત્રિના ચોઘડિયા :  રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૫ મિ.

સૂરત સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૪ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૩ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૪ મિ. (સૂ) ૭ ક. ૧૪ મિ. (મું) ૭ ક. ૧૪ મિ.

જન્મ રાશિ : મેષ (અ.લ.ઈ.) સાંજના ૫ ક. ૩૧ મિ. સુધી પછી વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.

નક્ષત્ર : ભરણી ૫ ક. ૫૨ મિ. સુધી પછી કૃતિકા.

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-કન્યા, બુધ-સિંહ, ગુરુ-મિથુન, શુક્ર-કર્ક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર- મેષ સાંજના ૫ ક. ૩૧ મિ. સુધી પછી વૃષભ

હર્ષલ (યુરેનસ) વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા)

વિક્રમ સંવત : ૨૦૮૧/અનલ / સંવત્સર શાકે: ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત: ૨૫૫૧

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક: ભાદ્રપદ / ૨૧ / વ્રજ માસ: અશ્વિન

માસ-તિથિ-વાર - ભાદરવા વદ પાંચમ

- છઠ શ્રાધ્ધ

- કૃતિકા શ્રાધ્ધ

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રબીઉલઅવ્વલ માસનો ૧૯ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ફરવરદીન માસનો ૨૯ મો રોજ માહેસ્પંદ