આજનુ પંચાંગ તા.12-10-2023, ગુરૂવાર
તેરસનું શ્રાધ્ધ
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૭ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૨૫ મિ. (સુ) ૭ ક. ૨૨ મિ. (મું) ૭ ક. ૨૦ મિ.
જન્મરાશિ :- સિંહ (મ.ટ) સાંજના ૬ ક. ૧૭ મિ. સુધી પછી કન્યા (પ.ઠ.ણ) રાશિ આવશે.
નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની ૧૧.૩૬ સુધી પછી ઉત્તરાફાલ્ગુની
ગોચર ગ્રહ :- સૂર્ય- કન્યા મંગળ-તુલા, બુધ-કન્યા, ગુરૂ-મેષ
શુક્ર-સિંહ શનિ-કુંભ, રાહુ-મેષ/કેતુ-તુલા/ચંદ્ર-સિંહ સાંજના ૬ ક. ૧૭ મિ. સુધી પછી કન્યા
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯/આનંદ/સં. શાકે: ૧૯૪૫ શોભન/જૈનવીર સંવત:૨૫૪૯/દક્ષિણાયન શરદ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : અશ્વિન/૨૦/વ્રજ માસ : અશ્વિન માસ-તિથિ-વાર :- ભાદરવા વદ-તેરસ
- તેરસનું શ્રાધ્ધ
- શિવરાત્રી
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ રબિઉલઅવ્વલ માસનો ૨૬મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ અરદીબહેસ્ત માસનો ૨૮મો રોજ જમીઆદ