મંગળ વૃષભમાં ૧૮ ક. ૫૯ મિ. થી
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૬ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.
મુુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૨ મિ. (સુ) ૭ ક. ૫૪ મિ. (મું) ૭ ક. ૫૮ મિ.
જન્મરાશિ :- કન્યા (પ,ઠ,ણ) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરા ફાલ્ગુની ૧૬ ક. ૧૦ મિ. સુધી પછી હસ્ત.
ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન મંગળ-વૃષભમાં ૧૮ ક. ૫૯ મિ. થી બુધ-કર્ક, ગુરૂ-વૃષભ, શુક્ર-કર્ક શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા ચંદ્ર-કન્યા
હર્ષલ (યુરેનસ) વૃષભ મેષ નેપચ્યુન-મીન (વ.) પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૧૦:૩૦ થી ૧૨:૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦-રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન વર્ષા ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : અષાઢ/૨૧/વ્રજ માસ : અષાઢ માસ-તિથિ-વાર : અષાઢ સુદ છઠ
- મંગળ વૃષભમાં ૧૮ ક. ૫૯ મિ.થી
- વાતાવરણમાં ફેરફાર!
- વરસાદ પડે !
- બજારોમાં વધઘટ!
- કસુંબાષ્ઠી
- વિવસ્વત સપ્તમી
- કર્દમ ષષ્ઠી (બંગાળ)
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ મોહરમ માસનો ૫મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩/સ્પેંદારમદ માસનો ૦૨જો રોજ બહમન


