સૂર્ય કુંભમાં ૨૮ ક. ૦૯ મિ.થી
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૩ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૪ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૫ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૦૨ મિ. (સુ) ૮ ક. ૦૦ મિ. (મું) ૭ ક. ૫૮ મિ.
જન્મરાશિ : વૃશ્ચિક (ન, ય) ૧૩ ક. ૪૩ મિ. સુધી પછી ધન (ભ.ધ.ફ.ઢ) રાશિ આવે.
નક્ષત્ર : જ્યેષ્ઠા ૧૩ ક. ૪૩ મિ. સુધી પછી મૂળ નક્ષત્ર આવે. જ્યેષ્ઠા અને મૂળ બંને નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ, ૨૮ ક. ૦૯ મિ.થી, મંગળ-મકર, બુધ-કુંભ, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-કુંભ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-વૃશ્ચિક ૧૩ ક. ૪૩ મિ. સુધી પછી ધન
હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨
ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માઘ ૨૩ વ્રજ માસ : ફાલ્ગુન-૧૧
માસ-તિથિ-વાર : મહા વદ દસમ
- સ્વામી દયાનંદ સરસ્વતિ જયંતી
- સૂર્ય કુંભમાં ૨૮ ક. ૦૯.મિ.થી
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ શાબાન માસનો ૨૩મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ મેહેર માસનો ૨ રોજ બહમન


