દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૭ મિ.
નવકારસી સમયઃ (અ) ૭ ક. ૦૩ મિ. (સુ) ૭ ક. ૦૫ મિ. (મું) ૭ ક. ૦૮ મિ.
જન્મરાશિ :- મકર (ખ.જ.) બપોરના ૨ ક. ૪૯ મિ. સુધી પછી કુંભ (ગ.સ.શ.ષ.) રાશિ આવશે.
નક્ષત્ર :- ધનિષ્ઠા ૨૫ ક. ૩૭ મિ. સુધી પછી શતભિષા નક્ષત્ર આવશે.
ગોચર ગ્રહ :- સૂર્ય- કર્ક, મંગળ- વૃષભ, બુધ- સિંહ, ગુરૂ- મીન, શુક્ર- કર્ક, શનિ(વ)- મકર, રાહુ- મેષ, કેતુ- તુલા, ચંદ્ર- મકર બપોરના ૨ ક. ૪૯ મિ. સુધી પછી કુંભ
હર્ષલ (યુરેનસ) મેષ, નેપચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ ૧૦-૩૦ થી ૧૨-૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૮ પ્રમાદી સં. શાકે : ૧૯૪૪ શુભકૃત, જૈનવીર સંવત : ૨૫૪૮,
ઉત્તરાયણ વર્ષાઋતુ / રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ / ૨૧ / વ્રજ માસ : શ્રાવણ
માસ-તિથિ-વાર :- શ્રાવણ સુદ-પૂનમ
- અમરનાથ યાત્રા સમાપ્ત
- કોકીલા વ્રત સમાપ્ત
- ભાગીતિથિ
- જીવંતીકા પૂજન
- ગાયત્રી પુનઃશ્રાવણ પ્રારંભ
- વરકૃલક્ષ્મી વ્રત
- ગુજરાતી સાહિત્યકાર શ્રી ચુનિલાલ મડિયાની જન્મતિથિ
- વિજ્ઞાાની ડૉ. વિક્રમ સારાભાઈનો જન્મ દિવસ.
- વિજ્ઞાાનોત્સવ દિન
International Youth Day
મુસલમાની હિજરીસન : ૧૪૪૪ મોહરમ માસનો ૧૩મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૧ / ૧૩૯૨ ગાથા-૨ આસ્તુઅદ


