Get The App

આજનુ પંચાંગ - 11/11/2025, મંગળવાર

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ - 11/11/2025, મંગળવાર 1 - image

કારતક વદ સાતમ

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૬ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૪૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૦ મિ.

નવકારસી સમય (અ) ૭ ક. ૪૦ મિ. (સુ) ૭ ક. ૩૬ મિ. (મું) ૭ ક. ૩૨ મિ.

જન્મ રાશિ : આજે જન્મેલા બાળકની કર્ક (ડ. હ.) રાશિ આવશે.

નક્ષત્ર : પુષ્ય ૧૮ ક. ૧૮ મિ. સુધી પછી આશ્લેષા નક્ષત્ર આવશે આશ્લેષા નક્ષત્રની શાંતિ વિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય- તુલા, મંગળ- વૃશ્ચિક, બુધ- વૃશ્ચિક, ગુરૂ- કર્ક, શુક્ર- તુલા, શનિ- મીન, રાહુ- કુંભ, કેતુ- સિંહ ચંદ્ર- કર્ક,

હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ : ૧૫.૦૦થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨

દક્ષિણાયન હેમંત ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક ૨૦ વ્રજ માસ : કાર્તિક

માસ- તિથિ- વાર : કારતક વદ સાતમ

- ગુરૂ વક્રી (અંશાત્મક)

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદીઉલઅવ્વલ માસનો ૧૯મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ખોરદાદ માસનો ૨૯મો રોજ માકેસ્પંદ