ફાગણ માસ પ્રારંભ
દિવસના ચોઘડિયા: અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા: ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય: ૬ ક. ૫૪ મિ. સૂર્યાસ્ત: ૧૮ ક. ૪૭ મિ.
સુરત સૂર્યોદય: ૬ ક. ૫૩ મિ. સૂર્યાસ્ત: ૧૮ ક. ૪૫ મિ.
મુંબઈ સૂર્યોદય: ૬ ક. ૫૧ મિ. સૂર્યાસ્ત: ૧૮ ક. ૪૫ મિ.
નવકારસી સમય: (અ) ૭ ક. ૪૨ મિ. (સુ) ૭ ક. ૪૧ મિ. (મું) ૭ ક. ૩૯ મિ.
જન્મ રાશિ: મીન (દ. ચ. ઝ. થ.) રાશિ આવશે.
નક્ષત્ર: ઉત્તરા ભાદ્રપદ ૨૩ ક. ૦૪ મિ. સુધી પછી રેવતી
ગોચર ગ્રહ: સૂર્ય- કુંભ, મંગળ- મકર, બુધ- મીન, ગુરૂ- મેષ, શુક્ર- કુંભ, શનિ- કુંભ, રાહુ- મીન, કેતુ- કન્યા, ચંદ્ર- મીન, હર્ષલ- (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ: ૭.૩૦થી ૯.૦૦ (દ. ભા.)
વિક્રમ સંવત: ૨૦૮૦ રાક્ષસ સંવત્સર, શાકે: ૧૯૪૫ શોભન, જૈનવીર સંવત: ૨૫૫૦, ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક: ફાગણ ૧૯ વ્રજ માસ: ફાગણ
માસ- તિથિ- વાર: ફાગણ- સુદ- એકમ
- ફાગણ માસ પ્રારંભ
- બુધ ઉદય (પ.)
- પયોવ્રત પ્રારંભ
મુસલમાની હિજરીસન: ૧૪૪૫ શાબાન માસનો ૨૯મો રોજ
પારસી શહેનશાહી વર્ષ: ૧૩૯૩ મેહેર માસનો ૨૯મો રોજ માહેસ્પંદ


