Get The App

આજનુ પંચાંગ તા.11/2/2026,બુધવાર

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.11/2/2026,બુધવાર 1 - image

શ્રી રામદાસ નોમ

મેહેર માસારંભ (પા.)

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ,  ઉદ્વેગ, ચલ, લાભ

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૨ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૩ મિ.

મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૫ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૦૩ મિ. (સુ) ૮ (ક.) ૦૧ મિ. (મું) ૭ ક. ૫૮ મિ.

જન્મરાશિ : વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે.

નક્ષત્ર : અનુરાધા ૧૦ ક. ૫૩ મિ. સુધી પછી જયેષ્ઠા નક્ષત્ર આવે. જયેષ્ઠા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-મકર, મંગળ-મકર, બુધ-કુંભ, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-કુંભ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ ચંદ્ર-વૃશ્ચિક.

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ શિશિર ઋતુ/રાષ્ટ્રિય દિનાંક : માઘ ૨૨ વ્રજ માસ : ફાલ્ગુન-૧૦

માસ-તિથિ-વાર : મહા વદ નોમ

- શ્રી રામદાસ નોમ

- મેહેર માસારંભ (પા.)

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ શાબાન માસનો ૨૨ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ મેહેર માસનો ૧ રોજ અહુરમજદ