Get The App

આજનુ પંચાંગ તા.11/12/2025,ગુરૂવાર

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.11/12/2025,ગુરૂવાર 1 - image

કાલાષ્ટમી

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

રાત્રિના ચોઘડિયા :  અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૨ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૦૭ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૭ મિ.

મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૦૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૦ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૦૦ મિ. (સુ) ૭ (ક.) ૫૫ મિ. (મું) ૭ ક. ૫૦ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની સિંહ (મ.ટ.) રાશિ આવશે.

નક્ષત્ર : પૂર્વા ફાલ્ગુની ૨૭ ક. ૫૬ મિ. સુધી પછી ઉત્તરા ફાલ્ગુની

ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-ધન, બુધ-વૃશ્ચિક, ગુરૂ-મિથુન (વ.) શુક્ર-વૃશ્ચિક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ ચંદ્ર-સિંહ

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨

દક્ષિણાયન હેમંત ઋતુ/રાષ્ટ્રિય દિનાંક : માગશર ૨૦  વ્રજ માસ : પોષ-૭

માસ-તિથિ-વાર : માગસર વદ સાતમ

- કાલાષ્ટમી

- અષ્ટકા શ્રાધ્ધ

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદીઉલ આખર માસનો ૨૦ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ તીર માસનો ૨૮ મો રોજ જમીઆદ