Astro

આજનુ પંચાંગ - તા.11/8/2025, સોમવાર

By GS TEAM
10 Aug 20251 min read
આજનુ પંચાંગ - તા.11/8/2025, સોમવાર

બુધ માર્ગી (અંશાત્મક)

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૩ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૦ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૬ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૦૪ મિ. (સુ) ૭ (ક.) ૦૫ મિ. (મું) ૭ ક. ૦૭ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કુંભ (ગ.સ.શ.ષ.) રાશિ આવશે.

નક્ષત્ર : શતભિષા ૧૩ ક. ૦૧ મિ સુધી પછી પૂર્વાભાદ્રપદ

ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-મિથુન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કુંભ, હર્ષલ (યુરેનસ) વૃષભ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર

રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧, અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ, જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન વર્ષાઋતુ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ/૨૦/વ્રજમાસ : ભાદ્રપદ

માસ-તિથિ-વાર : શ્રાવણ વદ - ૨ બીજ

બુધ માર્ગી (અંશાત્મક)

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ સફર માસનો ૧૬ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ગાથા-૨ આસ્તુઅદ