આજનુ પંચાંગ તા.10/9/2025,બુધવાર

ત્રીજનું શ્રાધ્ધ, ચોથનું શ્રાધ્ધ
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ. શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૬ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૪ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૪ મિ. (સૂ) ૭ ક. ૧૪ મિ. (મું) ૭ ક. ૧૪ મિ.
જન્મ રાશિ : મીન (દ.ચ.ઝ.થ.) બપોરના ૪ ક. ૦૩ મિ. સુધી પછી મેષ (અ.લ.ઈ.) રાશિ આવશે.
નક્ષત્ર : રેવતી ૧૬ ક. ૨૩ મિ. સુધી પછી અશ્વિની.
ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-કન્યા, બુધ-સિંહ, ગુરુ-મિથુન, શુક્ર-કર્ક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મીન બપોરના ૪ ક. ૩ મિ. સુધી પછી મેષ
હર્ષલ (યુરેનસ) વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા)
વિક્રમ સંવત : ૨૦૮૧/અનલ / સંવત્સર શાકે: ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત: ૨૫૫૧
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક: ભાદ્રપદ / ૧૯ / વ્રજ માસ: અશ્વિન
માસ-તિથિ-વાર - ભાદરવા વદ ત્રીજ
- ત્રીજનું શ્રાધ્ધ
- ચોથનું શ્રાધ્ધ
- સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ૮ ક. ૩૨ મિ.
- મુ. ઈદે મૌસુદ
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રબીઉલઅવ્વલ માસનો ૧૭ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ફરવરદીન માસનો ૨૭ મો રોજ આસમાન









