Get The App

આજનુ પંચાંગ તા.10/10/2025,શુક્રવાર

Updated: Oct 10th, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.10/10/2025,શુક્રવાર 1 - image

સંકષ્ટ ચતુર્થી - ચંદ્રોદય ૮ ક. ૪૭ મિ.

કરવા ચોથ

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૭ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૮ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૯ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૪ મિ. (સુ) ૭ (ક.) ૨૨ મિ. (મું) ૭ ક. ૨૦ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે. રાશિ આવશે.

નક્ષત્ર : કૃતિકા ૧૭ ક. ૩૨ મિ. સુધી પછી રોહિણી

ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-તુલા, બુધ-તુલા, ગુરૂ-મિથુન, શુક્ર-કન્યા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-વૃષભ

હર્ષલ (યુરેનસ) વૃષભ, નેપચ્યુન-મીન પ્લુટો-મકર, રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અશ્વિન ૧૮ વ્રજ માસ : કાર્તિક

માસ-તિથિ-વાર : આસો વદ ચોથ

- સંકષ્ટ ચતુર્થી - ચંદ્રોદય રાતના ૮ ક. ૪૭ મિ.

- કરવા ચોથ

- સૂર્ય ચિત્રામાં ૨૦ ક. ૧૪ મિ.થી વાહન હાથી

- વરસાદ ઓછો થતો જાય !

- દાશશથી ચતુર્થી

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રવિ ઉલ આખર માસનો ૧૭મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ અરદી બેહશ્ત માસનો ૨૭મો રોજ આસમાન