આજનુ પંચાંગ તા.10-11-2023, શુક્રવાર
ધનતેરસ, ધન્વંતરી પૂજન
યમદીપ દાન
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૧ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૪૭ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૧ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૯ મિ. (સુ) ૭ ક. ૩૫ મિ. (મું) ૭ ક. ૩૨ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.
નક્ષત્ર : હસ્ત ૨૪ ક. ૦૮ મિ. સુધી પછી ચિત્રા
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-વૃશ્ચિક, ગુરૂ-મેષ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કન્યા.
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૪૯
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક ૧૯ વ્રજમ ાસ : કારતક
માસ-તિથિ-વાર : આસો વદ બારસ
- ધનતેરસ આજે ધનપૂજન કરવું
- ધન્વંતરી જયંતી
- યમદીપ દાન
- પ્રદોષ
- ગુરુ દ્વાદશી
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ રબિઉલઆખર માસનો ૨૫મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ ખોરદાદ માસનો ૨૭મો રોજ આસમાન