આજનુ પંચાંગ તા.10-5-2023, બુધવાર
મંગળ કર્કમાં ૧૩ ક. ૪૭ મિ. થી
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૧ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૧ મિ.
નવકારસી સમય: (અ) ૬ ક. ૫૧ મિ. (સુ) ૬ ક. ૫૩ મિ. (મું) ૬ ક. ૫૬ મિ.
જન્મરાશિ : ધન (ભ.ધ.ફ.ઢ.) રાતના ૯ ક. ૪૯ મિ. સુધી પછી મકર (ખ.જ.) રાશિ આવશે.
નક્ષત્ર : પૂર્વાષાઢા ૧૬.૧૩ સુધી પછી ઉત્તરષાઢા
ગોચર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-કર્કમાં ૧૩ ક. ૪૭ મિ.થી, બુધ-મેષ, ગુરૂ-મેષ, શુક્ર-મિથુન, શનિ- કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-ધન રાતના ૯ ક. ૩૯ મિ. સુધી પછી મકર.
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર, રાહુકાળ ૧૨ થી ૧૩.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૪૯
ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક વૈશાખ ૨૦/ વ્રજ માસ જયેષ્ઠ
માસ-તિથિ-વાર : વૈશાખ વદ પાંચમ
- મંગળ કર્કમાં ૧૩ ક. ૪૭ મિ. થી
- વાતાવરણમાં ફેરફાર ?
- બજારોમાં વધઘટ ?
- શ્રી ભુવનેશ્વરી માતાનો પાટોત્સવ (ગોંડલ)
મુસલમાની હિજરીસન : ૧૪૪૪ શવ્વાલ માસનો ૧૯ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ આદર માસનો ૨૮ મો રોજ જમીઆદ