મારવાડી સાતમ
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૫૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૫ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૫૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૫ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૪૫ મિ. (સુ) ૭ (ક.) ૪૧ મિ. (મું) ૭ ક. ૪૦ મિ.
જન્મરાશિ : વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે.
નક્ષત્ર : અનુરાધા ૧૯ ક. ૦૬ મિ. સુધી પછી જ્યેષ્ઠા નક્ષત્ર આવે. જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ, મંગળ-કુંભ, બુધ-કુંભ, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-મીન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ ચંદ્ર-વૃશ્ચિક
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨
ઉત્તરાયણ વસંત ઋતુ/ રાષ્ટ્રિય દિનાંક : ફાલ્ગુન / ૧૯ / વ્રજ માસ : ચૈત્ર ૭
માસ-તિથિ-વાર : ફાગણ વદ સાતમ
- મારવાડી સાતમ
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રમઝાન માસનો ૨૦ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ મેહેર માસનો ૨૮ મો રોજ જમીઆદ


