આજનુ પંચાંગ તા.10/6/2025,મંગળવાર .
વ્રતની પૂનમ, વટસાવિત્રી, વ્રત સમાપ્ત
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૫ક. ૫૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક ૨૩ મિ.
સુરત સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૩ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૩ મિ. (સુ) ૬ ક. ૪૫ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે.
નક્ષત્ર : અનુરાધા ૧૮ ક. ૦૨ મિ. સુધી પછી જ્યેષ્ઠા નક્ષત્ર આવશે. જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિ વિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-સિંહ, બુધ-મિથુન, ગુરૂ-મિથુન, શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-વૃશ્ચિક
હર્ષલ (યુરેનસ) વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર
રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈન સંવત: ૨૫૫૧
ઉત્તરાયણ ગ્રિષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : જ્યેષ્ઠ ૨૦ વ્રજ માસ : જ્યેષ્ઠ
માસ-તિથિ-વાર : જેઠ સુદ ચૌદસ
વ્રતની પૂનમ, વટસાવિત્રી, વ્રત સમાપ્ત, ચંપક ચતુર્દશી (બંગાળ)
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જીલ્હેજ માસનો ૧૩ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ દએ માસનો ૩૦ મો રોજ અનેસન