Get The App

આજનુ પંચાંગ તા.10/1/2026,શનિવાર

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.10/1/2026,શનિવાર 1 - image

કાલાષ્ટમી

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૨ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૩ મિ.

મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૬ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૧૨ મિ. (સુ) ૮ (ક.) ૦૭ મિ. (મું) ૮ ક. ૦૩ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કન્યા (પ.ઠ.ણ) રાશિ. પરોઢના ૪ ક. ૫૩ મિ. સુધી આવશે પછી તુલા (ર.ત) રાશિ આવશે.

નક્ષત્ર : હસ્ત ૧૫ ક. ૪૦ મિ. સુધી પછી ચિત્રા.

ગોચર ગ્રહ : સૂર્ય-ધન, મંગળ-ધન, બુધ-ધન, ગુરૂ-મિથુન (વ.) શુક્ર-ધન શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કન્યા પરોઢના ૪ ક. ૫૩ મિ. સુધી પછી તુલા

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : પોષ ૨૦ વ્રજ માસ : માઘ-૬

માસ-તિથિ-વાર : પોષ વદ - સાતમ

- કાલાષ્ટમી

- શ્રી રામાનંદાચાર્ય જ્યંતી

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રજ્જબ માસનો ૨૦મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ અમરદાદ માસનો ૨૯મો રોજ માહેસ્પંદ