Get The App

આજનુ પંચાંગ તા.1/2/2026, રવિવાર

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.1/2/2026, રવિવાર 1 - image

માઘી પૂર્ણિમા, વ્રતની પૂનમ

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ

રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૬ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૭ મિ.

મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૦ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૦૮ મિ. (સુ) ૮ (ક.) ૦૫ મિ. (મું) ૮ ક. ૦૨ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે. 

નક્ષત્ર : પુષ્ટી ૨૩ ક. ૫૮ મિ. સુધી પછી આશ્લેષા નક્ષત્ર આવે.  આશ્લેષા નક્ષત્રની શાંતિ વિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય - મકર, મંગળ-મકર, બુધ-મકર, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-મકર, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કર્ક

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માઘ ૧૨ વ્રજ માસ : માઘ-૩૦

માસ-તિથિ-વાર : મહા સુદ પૂનમ

- માઘી પૂર્ણિમા

- માઘ સ્નાન સમાપ્ત

- વ્રતની પૂનમ

- ગુરૂ રવિદાસ જયંતી

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ શાબાન માસનો ૧૨મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ શહેરેવર માસનો ૨૦મો રોજ બહેરામ