Get The App

આજનુ પંચાંગ - તા.9-9-2023, શનિવાર

Updated: Sep 8th, 2023

GS TEAM


Google News
Google News
આજનુ પંચાંગ - તા.9-9-2023, શનિવાર 1 - image

નિજ શ્રાવણ વદ દસમ

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૯ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૭ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૬ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૪ મિ. (સુ) ૭ ક. ૧૩ મિ. (મું) ૭ ક. ૧૪ મિ.

જન્મરાશિ : મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.

નક્ષત્ર : આદ્રા ૧૪ ક. ૨૬ મિ. સુધી પછી પુનર્વસુ નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-કન્યા, બુધ-સિંહ, ગુરૂ-મેષ, શુક્ર-કર્ક (વ.), શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-મિથુન

હર્ષલ(યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે : ૧૯૪૫ શોભન / જૈનવીર સંવત : ૨૫૪૯

દક્ષિણાયન શરદ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ / ૧૭ / વ્રજ માસ : નિજ શ્રાવણ

માસ-તિથિ-વાર : નિજ શ્રાવણ વદ દસમ

- મંગળ અસ્ત (પ.)

- હિન્દી સાહિત્યકાર ભારતેન્દુ હરિશ્ચંદ્રની જન્મજયંતિ

- World First Aid Day

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ સફર માસનો ૨૩મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ ફરવરદીન માસનો ૨૫ મો રોજ અશીરવંધ


Tags :