Get The App

આજનુ પંચાંગ તા.9/10/2024,બુધવાર

Updated: Oct 9th, 2024

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.9/10/2024,બુધવાર 1 - image

ગુરૂ વક્રી

આયંબિલ ઓળી પ્રા. (જૈ.)

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ,  રોગ, ઉદ્વેગ, ચલ, લાભ

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૯ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૮ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૯ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૩ મિ. (સુ) ૭ (ક.) ૨૧ મિ. (મું) ૭ ક. ૨૦ મિ.

જન્મરાશિ : ધન (ભ, ધ, ફ,ઢ) રાશિ આવે.

નક્ષત્ર :- મૂળ ૨૯ ક. ૧૫ મિ. સુધી પછી પુર્વાષાઢા નક્ષત્ર આવે.

મૂળ નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-મિથુન, બુધ-કન્યા, ગુરૂ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-ધન

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર(વ.) રાહુકાળ ૧૨:૦૦ થી ૧૩:૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ/ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

દક્ષિણાયન શરદ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : આસો / ૧૭ / વ્રજ માસ : આસો

માસ-તિથિ-વાર : આસો સુદ છઠ્ઠ

- સરસ્વતી સ્થાપન - આવાહન

- આયંબિલ ઓળી પ્રા. (જૈ.)

- ગુરૂ વક્રી (અંશાત્મક)

- યમઘંટ યોગ સમાપ્ત

મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ રબીઉલઆખર માસનો ૫ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અરદીબહસ્ત માસનો ૨૬મો રોજ આસ્તાદ