Get The App

આજનુ પંચાંગ - તા.9/6/2025, સોમવાર

Updated: Jun 8th, 2025

GS TEAM


Google News
Google News
આજનુ પંચાંગ - તા.9/6/2025, સોમવાર 1 - image


જેઠ સુદ તેરસ

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.

સુરત સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૩ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૩ મિ., (સુ) ૬ (ક) ૪૫ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.

જન્મરાશિ : તુલા (ર.ત.) સવારના ૮ ક. ૫૨ મિ. સુધી પછી વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે.

નક્ષત્ર : વિશાખા ૧૫ ક. ૩૨ મિ. સુધી પછી અનુરાધા નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-સિંહ, બુધ-મિથુન, ગુરૂ-મિથુન, શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ

ચંદ્ર - તુલા ૮ ક. ૫૧ મિ. સુધી પછી વૃશ્ચિક

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : જયેષ્ઠ ૧૯ વ્રજ માસ : જયેષ્ઠ

માસ-તિથિ-વાર : જેઠ સુદ તેરસ

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જીલ્હેજ, માસનો ૧૨મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪  દએ માસનો ૨૯મો રોજ મહિસ્પંદ

Tags :