આજનુ પંચાંગ તા.9/8/2025,શનિવાર

રક્ષા બંધન
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૫ મિ, સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૧ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત : ૧૦ ક. ૦૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૩ મિ. (સુ) ૭ ક. ૦૪ મિ. (મું) ૭ ક. ૦૭ મિ.
જન્મ રાશિ : મકર (ખ. જ.) રાતના ૨ ક. ૧૧ મિ સુધી પછી કુંભ (ગ. સ. શ. ષ.) રાશિ આવશે.
નક્ષત્ર : શ્રવણ ૧૪ ક. ૨૪ મિ. સુધી પછી ઘનિષ્ઠા
ગોચર ગ્રહ : સૂર્ય- કર્ક, મંગળ- કન્યા, બુધ- કર્ક, ગુરૂ- મિથુન, શુક્ર- મિથુન, શનિ- મીન, રાહુ- કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર- મકર રાતના ૨ ક. ૧૧ મિ. સુધી પછી કુંભ, હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ : ૯-૦૦થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧, અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧ દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક શ્રાવણ ૧૮ વ્રજ માસ : શ્રાવણ
માસ- તિથિ- વાર : શ્રાવણ સુદ પુનમ.
- રક્ષાબંધન
- શ્રાવણી પૂર્ણિમા
- ઋક્- યજુ- અથર્વ, હિરણ્યકેસરી, તૈતરીય શાખા શ્રાવણી
- કોકીલા વ્રત સમાપ્ત
- અમરનાથ યાત્રા સમાપ્ત
- બુધ ઉદય (પૂ)
- ઝૂલનયાત્રા સમાપ્ત
- બલભદ્ર પૂજા (ઓરિસ્સા)
- અવની જયંતી (દ.ભા.)
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ સફર માસનો ૧૪મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ સ્પેન્દારમદ માસનો ૩૦મો રોજ અનેસન









