Astro

આજનુ પંચાંગ - તા.8/9/2025, સોમવાર

By GS TEAM
7 Sep 20251 min read
આજનુ પંચાંગ - તા.8/9/2025, સોમવાર

મહાલયા-શ્રાધ્ધ પક્ષ પ્રારંભ

એકમનું શ્રાધ્ધ

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ,  અમૃત, ચલ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.

સૂરત સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૬ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૩ મિ. (સૂ) ૭ ક. ૧૩ મિ. (મું) ૭ ક. ૧૪ મિ.

જન્મ રાશિ : આજે જન્મેલ બાળકની કુંભ (ગ.સ.શ.ષ) રાશિ, બપોરના ૧૪ ક. ૧૮ મિ. સુધી પછી મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.

નક્ષત્ર : પૂર્વાભાદ્રપદ ૨૦ ક. ૦૩ મિ. સુધી પછી ઉત્તરા ભાદ્રપદ

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-કન્યા, બુધ-સિંહ, ગુરુ-મિથુન, શુક્ર-કર્ક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર- કુંભ બપોરના ૨ ક. ૨૮ મિ. સુધી પછી મીન

હર્ષલ (યુરેનસ) વૃષભ  નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા)

વિક્રમ સંવત : ૨૦૮૧/અનલ / સંવત્સર શાકે: ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત: ૨૫૫૧

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક: ભાદ્રપદ / ૧૭ / વ્રજ માસ: ભાદ્રપદ

માસ-તિથિ-વાર - ભાદરવા વદ એકમ

- મહાલયા-શ્રાધ્ધ પક્ષ પ્રારંભ

- એકમનું શ્રાધ્ધ

- ગ્રહણ કરિદિન

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રબીઉલઅવ્વલ માસનો ૧૫મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ફરવરદીન માસનો ૨૫ મો રોજ અશીરવંધ