Get The App

આજનુ પંચાંગ તા.8-9-2022, ગુરૂવાર

Updated: Sep 7th, 2022

GS TEAM


Google News
Google News
આજનુ પંચાંગ તા.8-9-2022, ગુરૂવાર 1 - image


પ્રદોષ

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૦ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત ૧૮ ક. ૪૮ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૬ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૨ મિ. (સુ) ૭ ક. ૧૩ મિ. (મું) ૭ ક. ૧૪ મિ.

જન્મરાશિ :- મકર (ખ.જ.) રાતના ૨૪ ક. ૩૯ મિ. સુધી પછી કુંભ (ગ.સ.શ.ષ.) રાશિ આવશે.

નક્ષત્ર :- શ્રવણ ૧૩ ક. ૪૭ મિ. સુધી પછી ઘનિષ્ઠા.

ગોચર ગ્રહ :- સૂર્ય- સિંહ, મંગળ- વૃષભ, બુધ- કન્યા, ગુરૂ- મીન, શુક્ર- સિંહ, શનિ (વ)- મકર/કુંભ, રાહુ- મેષ, કેતુ- તુલા, ચંદ્ર- મકર રાતના ૨૪ ક. ૩૯ મિ. સુધી પછી કુંભ

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૮ પ્રમાદી શાકે : ૧૯૪૪ શુભકત / જૈનવીર સંવત : ૨૫૪૮ દક્ષિણાયન શરદ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ / ૧૭ / વ્રજ માસ : ભાદ્રપદ 

માસ-તિથિ-વાર :- ભાદરવા સુદ- તેરસ

- પ્રદોષ

- ગોત્રીરાત્રી વ્રતારંભ

- ઓણમ- થિરુઓણમ (કેરલ)

- International Literacy Day - વિશ્વ સાક્ષરતા દિવસ

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ સફર માસનો ૧૧મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ ફરવરદીન માસનો ૨૪મો રોજ દીન

Tags :