Get The App

આજનુ પંચાંગ તા.7/10/2025,મંગળવાર

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.7/10/2025,મંગળવાર 1 - image

ભાગીતિથી માણેકઠારી પૂનમ

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૦ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૦ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૧ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૨ મિ. (સુ) ૭ ક. ૨૦ મિ. (મું) ૭ ક. ૧૯ મિ.

જન્મરાશિ : આજે મીન (દ.ચ.ઝ.થ) રાશિ રાતના ૧ ક. ૨૯ મિ. સુધી રહેશે. પછી મેષ (અ.લ.ઈ) રાશિ આવશે.

નક્ષત્ર : રેવતી ૨૫ ક. ૨૯ મિ. સુધી પછી અશ્વિની

ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-તુલા, બુધ-તુલા, ગુરૂ-મિથુન, શુક્ર-સિંહ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મીન રાતના ૧ ક. ૨૯ મિ. સુધી પછી મેષ

હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અશ્વિન ૧૫ વ્રજ માસ : અશ્વિન

માસ-તિથિ-વાર :- આસો સુદ પૂનમ

- ભાગીતિથી

- માણેકઠારી પૂનમ

- ડાકોરનો મેળો

- વાલ્મિકી જયંતી

- કાર્તિકી સ્નાનારંભ

- આયંબિલ મોળો સમાપ્ત (જૈ.)

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રવિઉલ આખર માસનો ૧૪ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ અરદીબેહશ્ત માસનો ૨૪ મો રોજ દીન