સંકષ્ટ ચતુર્થી
ચંદ્રોદય-રાતના ૮ ક. ૩૮ મિ.
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૮ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૪૬ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૧ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૯ મિ. (સુ) ૭ ક. ૩૪ મિ. (મું) ૭ ક. ૩૧ મિ.
જન્મરાશિ : વૃષભ (બ.વ.ઉ.) સવારના ૧૧ ક. ૧૪ મિ. સુધી પછી મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર : મૃગશીર્ષ ૨૨ ક. ૨૪ મિ. સુધી પછી આદ્રા
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-કર્ક, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-વૃષભ સવારના ૧૧ ક. ૨૪ મિ. સુધી પછી મિથુન, હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર
રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે:૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત:૨૫૫૨
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક ૧૭ વ્રજ માસ : કાર્તિક
માસ-તિથિ-વાર : કારતક વદ ત્રીજ
- સંકષ્ટ ચતુર્થી - ચંદ્રોદય રાતના ૮ ક. ૩૮ મિ.
- ક્ષયતિથિ
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદીઉલઅવ્વલ માસનો ૧૬ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૫ ખોરદાદ માસનો ૨૬ મો રોજ અસ્તાદ


