આજનુ પંચાંગ તા.8/5/2025,ગુરૂવાર
મોહીની એકાદશી
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૪મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૮ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૧ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૨ મિ. (સુ) ૬ (ક.) ૫૪ મિ. (મું) ૬ ક. ૫૬ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કન્યા (પ.ઠ.ણ) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરાફાલ્ગુની ૨૧ ક. ૦૭ મિ. સુધી પછી હસ્ત
ગોચર ગ્રહ : સૂર્ય-મેષ , મંગળ-કર્ક, બુધ-મેષ, ગુરૂ-વૃષભ, શુક્ર-મીન, શનિ-મીન, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કન્યા.
હર્ષલ (યુરેનસ)વૃષભ નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૩:૩૦ થી ૧૫:૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧/ અનલ સંવત્સર શાકે: ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ/ગ્રીષ્મ ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક: વૈશાખ/૧૮/ વ્રજ માસ : વૈશાખ
માસ-તિથિ-વાર: વૈશાખ સુદ અગિયારસ
- મોહિની એકાદશી
- પરશુરામ દ્વાદશી
- લક્ષ્મીનારાયણ એકાદશી (ઓરિસ્સા)
- રુકમણી દ્વાદશી
- મિનાક્ષી કલ્યાણકમ્
મુસલમાની હિજરીસન: ૧૪૪૬ જીલ્કાદ માસનો ૯ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ આદર માસનો ૨૭ મો રોજ આસમાન