મહાશિવરાત્રી
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૪ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૪ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૪૬ મિ. (સુ) ૭ ક. ૪૩ મિ. (મું) ૭ ક. ૪૨ મિ.
જન્મરાશિ :- મકર (ખ.જ) ૨૧ ક. ૨૨ મિ. સુધી પછી કુંભ (શ,ષ,સ,ગ) રાશિ આવે
નક્ષત્ર:- શ્રવણ ૧૦ ક. ૪૧ મિ. સુધી પછી ધનિષ્ઠા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ :- સૂર્ય-કુંભ મંગળ-મકર, બુધ-મીન, ગુરૂ-મેષ શુક્ર-કુંભ શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા ચંદ્ર-મકર ૨૧ ક. ૨૨ મિ. સુધી પછી કુંભમાં
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦:૩૦ થી ૧૨:૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦-રાક્ષસ સંવત્સર શાકે: ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૫૦
ઉત્તરાયણ/વસંત ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : ફાગણ/૧૭/વ્રજ માસ : ફાગણ
માસ-તિથિ-વાર :- મહા વદ તેરસ
- પ્રદોષ
- મહાશિવરાત્રી (નિશિથકાળ ૨૪ ક. ૨૫ મિ.થી ૨૫ ક. ૧૩ મિ. સુધી)
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ શાબાન માસનો ૨૬મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ મેહેર માસનો ૨૬મો રોજ આસ્તાદ


