શુક્ર કર્કમાં ૧૭ ક. ૪૬ મિ.થી
સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં ૧૩ ક. ૩૩ મિ.થી
વાહન દેડકો, વરસાદ આવે ?
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૫ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.
સુરત સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૨ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૩ મિ., (સુ) ૬ (ક.) ૪૫ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મરાશિ : કુંભ (ગ.સ.શ.ષ) રાશિ રાતના ૩ ક. ૩૬ મિ. સુધી પછી મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.
નક્ષત્ર : શતભિષા ૯ ક. ૧૦ મિ. સુધી પછી પૂર્વાભાદ્રપદ
ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-મેષ, બુધ-મિથુન, ગુરૂ-કર્ક, શુક્ર-કર્કમાં ૧૭ ક. ૪૬ મિ.થી, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કુંભ રાતના ૩ ક. ૩૬ મિ. સુધી પછી મીન.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર, રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : જ્યેષ્ઠ ૧૭ વ્રજ માસ : જ્યેષ્ઠ - ૮
માસ-તિથિ-વાર : અધિક જેઠ વદ આઠમ
- શુક્ર કર્કમાં ૧૭ ક. ૪૬ મિ.થી
- બજારોમાં વધઘટ !
- કાલાષ્ટમી
- પંચક
- સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં ૧૩ ક. ૩૩ મિ.થી વાહન દેડકો.
- વરસાદ આવે !
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જીલ્હેજ માસનો ૨૧મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ દએ માસનો ૨૮મો રોજ જમીઆદ


